Back

રાજુલા નજીક થી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકો ત્રાહીમામ

ન્યુજ 

અમરેલી


રાજુલા ના  હિંડોરણાથી ચારનાળા સુધીનો  નેશનલ હાઇવે ની દુર્દશા જોઈને નાના વાહન ચાલકો મોટા પ્રમાણ માં હેરાન પરેશાન થઈ રહ્યા છે...

નેશનલ હાઇવે હોવા છતા પણ રોડ પર ધુળ ની ડંમરીઓ  ઉડી રહી છે રોડની આજુબાજુના ખેડુતોના ખેતરોમાં ડસ્ટ ઉડવાથી ખેડુતોના પાકને ખુબજ નુકશાન થઇ રહ્યુ છે...

નેશનલ હાઇવેના અધીકારીઓ જાણે અજાણ હોય તેવુ લાગી રહ્યુ છે...

રાજુલા નજીકથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની દુર્દશા જોઇ રહેલા તેમજ પસાર થઈ રહેલા લોકો મોટી હાલાકી ભોગવી રહ્યા છે...


નેશનલ ઓથોરેટીના અધીકારીઓ તેમજ સરકારી અધીકારીઓની મીલીભગત સાલતી હોવાના આક્ષેપો  લોક મુખે સર્ચાઈ રહ્યુ છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..