Back

ઉના પાસે હત્યા.....

બ્રેક 


ગીર-સોમનાથ 


ઊના ના નવાબંદર રોડ પર રામપરા ના ખારા વિસ્તાર યુવાન ની હત્યા કરી લાશ ફેકી દેવાઈ...

યુવાન ના પથ્થર ના ધા મારી નીપજાવી હત્યા 


મરણ જનાર રમેશ ભગા સોલંકી ને 200 મિટર ગાડી પાછળ બાધી ઢસડી લાશ ફેકી દેવાઈ ..

નવાબંદર રોડ પર રામપરા ખારા વિસ્તાર મા લોકો ના ટોળેટોળા ઉમટી પડયા 

હત્યા નુ કારણ અકબંધ

નંવાબંદર પોલીસ ધટના સ્થળપર પોહચી વધુ તપાસ હાથ ધરી છે