Back

વિકટર રહેવાસી જાબાંજ પત્રકાર રણછોડભાઈ બાંભણીયા ના સુપુત્ર મહીરનો આજે જન્મ દિવસ

રાજુલા


રાજુલા ના વિકટર ગામે રહેતા પત્રકાર રણછોડભાઈ બાંભણીયા ના સુપુત્રનો આજે જન્મ દિવસ...

*પત્રકાર રણછોડભાઈ બાંભણિયા ના સુપુત્ર મહિર (ટપુ) બાંભણિયા નો આજે જન્મદિવસ* રાજુલા તાલુકાના વિકટર ગામના યુવા પત્રકાર અને કોળી સમાજના યુવા આગેવાન એવા રણછોડભાઈ બાંભણિયા ના સુપુત્ર મહિર બાંભણિયા ઉર્ફે 'ટપુ' નો આજે જન્મદિવસ છે..

સામાજિક અને પત્રકારત્વ ક્ષેત્રે બહુમાન ધરાવતા રણછોડભાઈ બાંભણિયા સુપુત્રને સગાં સંબંધીઓ મિત્રો વર્તુળ, રાજકીય, સામાજિક, પત્રકારત્વ ક્ષેત્ર સહિતના લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..