Back

રેલ્વે સ્ટેશનના પગથિયાં પર વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત.

આણંદ રેલ્વે સ્ટેશનના પગથિયા પર મોડી રાતે વૃદ્ધએ ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો. મૃતકની લાશ ઘણા સમય સુધી પગથિયે લટકી રહી હતી. જેને જોઈ આસપાસના લોકો ગભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ટીમ દ્વારા મૃતકની લાશ ઉતારી ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી.

 

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..