આણંદ શહેર ના પોલસન ડેરી વિસ્તાર મા રહેતા 80 વર્ષ ના વૃદ્ધ કોરોના ની ઝપટ મા
આણંદ શહેર ના મોલ્લા ના મેન્સ મા રહેતા અબ્દુલભાઈ વોહરા ડાયાબીટીસ, હૃદય , તથા કિડની ની તકલીફ હોવા થી પેહલા અમદાવાદ ની હોસ્પિટલ મા અને ત્યાર બાદ વડોદરા ની હોસ્પિટલ મા આઇસોલેટે કર્યા હતા
ઘર મા રહેતા પરિવાર ના ત્રણ સભ્યો ને હોમ કોરોનટાઇન કરીને સમગ્ર વિસ્તાર ને સીલ કરી કાર્ય વાહી ધરાઈ હતી.


