Back

આણંદ જીલ્લા મા આજે કોરોનાનાં વધુ સાત કેસ નોધાયા

આણંદ  જીલ્લા ના અંકલાવ મા 2 ,ઉમરેઢ 2 , વિદ્યાનગર 1, પેટલાદ 1 અને ખાંભાત 1 

                   આંણદ ના અંકલાવ શહેર મા 1 કેસ પોઝિટિવ જેમાં આંકલાવ શાક માર્કેટ ના વેપારી ભાવિન ભાઈ ચૌહાણ રહે / 13 સર્વોદય સોસાયટી આંકલાવ 

       આસોદર શાક માર્કેટ ના વેપારી જીતેન્દ્ર ભાઈ રાવજી ભાઈ પઠીયાર રહે આસોદર ઊંડું ફરિયું જેમાં તંત્ર વિસ્તાર સીલ કરી કાર્યવાહી હાથ ધરી.

અંકલાવ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..