Back
આસોદર આંણદ રોડ હળદરી નજીક અકસ્માત
આંકલાવ તાલુકા ના હળદરી ગામ નજીક રાહ દારી સાથે બાયક ચાલક નો અકસ્માત , બાયક ચાલક આસોદર તરફ જય રહ્યો હતો રાહ દરી સાથે અથડાતા અક્સમાત સર્જાયો હતો બાયક ચાલક નીતિનભાઈ રાવજીભાઈ સોલંકી ઉ વર્ષ :18 રહે ખડોલ નો અકસ્માત થતા મુર્ત્યું પામે છે.



