Back
વાસદ કંથારિયા રોડ પર ગોજારો આકસ્માત 3 ના મોત 7 ઘાયલ
આંકલાવ.
આંકલાવ તાલુકાના કંથારીયા રોડ પર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિ ના મોત અને 7 ઘાયલ ઘટના સ્થળે પોલીસ પોહાચતા ઘાયલ લોકો ને હોસ્પિટલ પોંહચાડવા માં આવ્યા તેમાં વાસદ તથા આંકલાવ pm માટે વાસદ તથા આંકલાવ મોકલવામાં આવ્યા આગળ ની કાર્ય વાહી હાથ ધરાઈ.



