યાત્રાધામ ડાકોર મા પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
યાત્રાધામ ડાકોર લોકડાઉન ના 84 દિવસ બાદ પ્રથમ કેસ મળી આવવાના ફળકાર મચી ગયો છે.ડાકોર ખાતે આવેલ બંસરી અપોર્ટમેન્ટ માં રહેતા દિવાકરભાઈ ચંદ્રશંકર પંડ્યા ઉ.વ.64 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિસ્તાર માં આવેલા તમામ મકાનો સૅનેટાઇઝ કરવામાં આવ્યા છે. સાથે નજીક માં રેતા તમામ લોકો ના આરોગ્યની ચકાસણી કરવામાં આવી . ( કિરણ ગોહેલ આંકલાવ )


