Back

આણંદમાં ફરી યોજાશે લોકસભાની ચૂંટણીનું મતદાન

૨૩ એપ્રિલના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત આણંદ લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિભાગના ધર્મજ ગામના ૨૩૯-ધર્મજ-૮ના મતદાન મથકમાં ગેરરીતિઓ આચરાઇ હોવાની ફરિયાદો અને શક્યતાઓને ધ્યાને લઇને રાજ્ય ચુંટણીપંચ દ્વારા દર્શાવેલ બુથમથકનુ મતદાન ચુંટણીપંચના સને ૧૯૫૧ના લોક પ્રતિનીધિત્વ અધિનિયમની કલમ- ૨૮() હેઠળ રદ કરીને આગામી ૧૨ મેના રોજ પુનઃ મતદાન યોજવા રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીએ આદેશ આપ્યા છે 

સોજીત્રા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..