Back

અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર ગામે 66કેવી ની લાઈનના વીજતાર લટકતી હાલતમાં

અહેવાલ 


અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર ગામે 66કેવી ની લાઈનના  વીજતાર લટકતી હાલતમાં 


અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના જીતપુર ગામે છેલ્લા કેટલાક સમય થી વીજતાર રસ્તાની વચ્ચે લટકતાં જોવા મળી રહ્યાં છે તંત્ર ને મૌખિક રજુવાત કરવા છતાં કાને લેવામાં આવતું નથી ગણા સમયથી વીજળી માટેની ડીપીના કરંટના દિવા વારંવાર ડૂલ થયી જતા હોય છે ત્યારે  ખેડૂતો જાતે પોતાની જાન ની પરવાહ કર્યા વિના જાતેજ સરખા કરતા હોય છે આમ વારંવાર આવું થતા પાકને સમયસર પાણી મળતું નથી જેના કારને ખેડૂતોએ વારંવાર રજુવાત કરતા તંત્ર કાને લેતું નથી નજીકમાં ચોમાસાનો સમય આવી રહ્યો છે ત્યારે કોઈ મોટી ઘટના ના બને તે હવે જોવાનું રહ્યું


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..