Back

અરવલ્લી મુકામે આજે બેરોજગારો એ ભરતી માટે આવેદન પત્ર આપ્યું

અહેવાલ 


અહેવાલ 

અરવલ્લી મુકામે આજે બેરોજગારો એ ભરતી માટે આવેદન પત્ર આપ્યું 


આજ રોજ અરવલ્લીના બેરોજગારો એ ભરતી માટેનું આવેદન કલેટરશ્રી ને આપ્યું .

વિદ્યાર્થીઓની માંગ એ છે કે જે ભરતીના નિમણુક બાકી છે તેમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને ૧/૮/૧૮ નો વિવાદિત પરિપત્ર રદ કરવામાં આવે અને અટકેલી તમામ ભરતી સત્વરે ચાલુ કરવામાં આવે  એ માટે આવેદન આપવામાં આવ્યું ભારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં બેરોગાર યુવાનો જોડાયા હતા 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..