Back

અરવલ્લી ના મોડાસા શહેરમાંથી કાર માંથી ચરસ નો મોટો જથ્થો ઝડપાયો.

BIGBREKING NEWS 


મોડાસા શહેરમાંથી કાર માંથી ચરસ નો મોટો જથ્થો ઝડપાયો....


NCB એ કાશ્મીરી શખ્સને ચરસ સાથે જડપી પડ્યો....


NCB એ અંદાજે રૂ.1.2 કરોડનું 16 કિલો ચરસ ઝડપી પાડ્યું.....


NCB એ આરોપી ની પૂછપરછ હાથ ધરી.....


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..