Back

શામળાજી માં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત 1 નું મોત

BIGBREKING NEWS 


શામળાજી માં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત.....


હાઇવે પર કૂતરાને બચાવવા જતા  થયો અકસ્માત.....


ટ્રકના ટાયર નીચે આવતા બાઈક ચાલકનું મોત..... 


બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત.... 


શામળાજી-ઉદેપુર હાઇવે પર થયો ચક્કાજામ...


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..