Back

અરવલ્લી જિલ્લામા ઉમિયા માતાજીનું "મા નુ તેડું "આમન્ત્રણ પત્રિકા નુ આગમન

અહેવાલ 

ડિસેમ્બર માસ માં યોજાનાર લક્ષચંડી યજ્ઞ નએ લઈ તા.8/11/19 ને શુક્રવારે બપોરે એક વાગ્યે " મા નુ તેડું " આમંત્રણ પત્રિકા નુ ઉંઝા ઉમિયા મંદિર થી અરવલ્લી જિલ્લા માં આગમન થયુ હતું જિલ્લા તાલુકા જેમાં શહેર અને ગામ ના તમામ સમિતીના કન્વીનર સહ કન્વીનર અને કો ઓર્ડીનેટર ને પરીવાર સાથે સામૈયું કરવા  સહયોગ ચોકડી માલપુર રોડ મોડાસા ખાતે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા જેમાં પ્રવીણભાઈ પટેલ,સંજયભાઈ પટેલ,રમણભાઈ પટેલ ,દિલીપભાઈ પટેલ,અને અરવલ્લી પાટીદાર સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..