Back

માલપુર લેઉવા પાટીદાર સમાજનું 25 મુ સ્નેહ સંમેલન યોજાયું

અહેવાલ 

માલપુર તાલુકામાં માલપુર લેઉવા પાટીદાર સમાજનું 25 મુ સ્નેહ સંમેલન માલપુર મુકામે યોજાયું હતું જેમાં સમાજના વડીલો યુવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા સમાજ ના તેજસ્વી તારલાવો પ્રમાણપત્ર તેમજ સિલ્ડ તથા વડીલો ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યાં હતા અને દરેક્ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..