Back

શામળાજી મુકામે તુલસી વિવાહ યોજાયો

બ્રેકીંગ - અરવલ્લી


યાત્રાધામ શામળાજી માં આજે તુલસી વિવાહ મનોરથ


ઠાકોરજી ની શોભાયાત્રા માં માનવ મહેરામણ ઉમટ્યો


આજે ભગવાન વિષ્ણુ ના તુલસીજી સાથે થશે લગ્ન


વૈદિક મંત્રોચ્ચાર થી તુલસી વિવાહ મનોરથ ની ઉજવણી


દૂર દૂર થી હજારો ભક્તો શામળિયા ના મનોરથ માં ઉમટ્યા

 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )