પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ચૂંટણી પંચની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે.
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "રાષ્ટ્રીય મતદાતા દિવસ એ આપણી લોકશાહી રચનાને મજબૂત બનાવવા અને ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરવાનો એક પ્રસંગ છે. ખાસ કરીને યુવાનોમાં મતદાર નોંધણીની ખાતરી કરવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો પણ આ દિવસ છે



