Back

અવસાન નોંધ-શણગાલ

અશુભ 

સ્વસ્તી શ્રી ગામ  શણગાલ ના રહીશ ઠાકોર  લક્ષમ્ણજી કચરાજી ના ઘણા માનથી  રામરામ વાંચશો 

વિગતવાર જત લખી જણાવવાનું કે અમારે પિતાશ્રી નામે ઠાકોર  કચરાજી નાંનાજી ચાલતા વિક્રમ સંવત 2076 કારતક સુદ એકમ ને સોમવાર 28/10/2019 ના રોજ દેવલોક પામ્યાં છે ભગવાનને ગમ્યું તે ખરુ જીવન અને મૃત્યુ ઇશ્વર ને આધીન હોય એમાં આપણા મનુષ્ય નો કોઈ ઉપાય ચાલતો નથી 

કાર્યક્રમ 

અગિયારમુ:-7/11/2019 ગુરૂવાર 

બારમું:-8/11/2019 શુક્રવાર 

શરવણી:-9/11/2019 શનિવાર 

    એજ લિ 

ઠાકોર  લક્ષમ્ણજી કચરાજી

ઠાકોર  જસવંતજી કચરાજી


સ્થળ:-શણગાલ  તા મેઘરજ  જી-અરવલ્લી 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..