Back

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરમાં નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા આયોજિત કોરોના વાયરસ વિશે તબીબી ઉપલબ્ધ ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ ને કોરોના વિશે જાગૃતતા

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરમાં નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા આયોજિત કોરોના વાયરસ વિશે તબીબી ઉપલબ્ધ ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ ને કોરોના વિશે જાગૃતતા જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે એ જાગૃતતાના અનુસંધાને બનાસકાંઠા પાલનપુરમાં નિસ્વાર્થ ભાવથી નિસ્વાર્થ સેવા કરી લોકોમાં જાગૃતિ ભરા કાર્યો કરતી સંસ્થા જે લોકોમાં જાગૃતિ જાગૃતતા ભર્યા કાર્યો કરી લોકોને જાગૃત કરે છે એ નિસ્વાર્થ સેવા સંગઠન ભારત સરકારના જાગૃતિ અભિયાનને અનુસંધાને વિદ્યાર્થીઓમાં અને વિદ્યાર્થીઓ થકી તેમના પરિવારમાં જાગૃતતા આવે એ અભિયાન સાથે નિશ્વાર્થ સેવા સંગઠન દ્વારા 400થી વધારે ગઠામણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા ઊપસ્થિત મહેમાન માં સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોર ઠાકુરદાસ ખત્રી ડૉ.માનસી જોષીડૉ.મોદી  ચમનભાઈ પંચાલ આદિત્ય જોશી વિશાલ રાવલ અને પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શ્રી રમેશભાઈ શિક્ષક ગણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી કોરોના ના અભિયાનને લઈ જાગૃતતા આવે એના અનુસંધાને નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..