Back

સ્વામી લીલાશાહની ૧૪૦ મી જન્મ જયંતિ ઉજવવામાં આવી આ નિમિતે સમાજની નારીને રોજગારી મળે તે હેતુથી સ્વામી લીલાશાહ નારી શાળા ખોલવામાં આવી

આજરોજ બનાસકાંઠાના પાલનપુરમાં સ્વામી લીલાશાહ સેવા સમિતિ સિંધી સમાજ દ્વારા સ્વામી લીલાશાહની ૧૪૦ મી જન્મ જયંતિ ઉજવવામાં આવી  આ નિમિતે સમાજની નારીને રોજગારી મળે તે હેતુથી સ્વામી લીલાશાહ નારી શાળા ખોલવામાં આવી જેમાં સવારે ૭:૦૦ કલાકે આરતી કરીને સવારે  ૮:૦૦ કલાકે નારી શાળા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન મા સમાજના અગ્રણીઓ,સમિતિના કાર્યકરો તેમજ સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.


વાત્સલ્ય ન્યૂઝ

રિપોર્ટર : બળવંત રાણા


અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..