Back

બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા પાલનપુર સીટી ટ્રાફિક પોલીસની સરહાનીય કામગીરી

આજ રોજ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા પાલનપુર સીટી ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ તરફથી પરપ્રાંતિય મજૂરો પગપાળા આવતા હોય તેઓને તેમના વતન રાજસ્થાન તરફ જવાની વ્યવસ્થા કરી આપતા તથા તેમને નાસ્તાની વ્યવસ્થા રૂપે ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ તેઓને રાજસ્થાન તેમના વતન જવા સારું વાહનોની વ્યવસ્થા કરવામાં આવી


વાત્સલ્ય ન્યૂઝ 

રિપોર્ટર : બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..