Back

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા સતત આજે ત્રીજા દિવસે પણ બનાસકાંઠા પાલનપુરમાં

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા સતત આજે ત્રીજા દિવસે પણ બનાસકાંઠા પાલનપુરમાં  ૨૧ દિવસ લોકડાઉન કરવા સમસ્ત ભારત લોકડાઉન હોવાના કારણે હાઈવે ની ત્યારે રાહદારીઓને ની નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પેટની ભૂખ ને સંતોષવા માટે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પાલનપુર હાઈવે થી રાજસ્થાન જતા રાહદારીઓને ખીચડી અને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું સાથે સિવિલ હોસ્પિટલ અને ઝુંપડપટ્ટી વિસ્તારનાં રહેતા લોકોને પણ ખીચડી વિતરણ કરવામાં આવે અંદાજે 2000લોકોનુ જમવાનું પૂરું પાડતી નિસ્વાર્થ સેવા સંગઠન ખૂબ જ ઉમદા કાર્ય કરી  અનુસંધાનમાં રહી રાહદારીઓ માં ભોજન અને પાણી ની સુવિધા આપી માનવતા ની ફરજ નિભાવી છે સાથે કોરોના થી સાવચેત રહી ડોક્ટર ટીમ સાથે રાખી ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે ખૂબ જ ઉમદા કાર્ય  સેવાભાવી  નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ઠાકોર ડો.સુરેન્દ્રગુપ્તા ઠાકુરદાસખત્રી અમિત દરબાર સની ગુપ્તા અને ટીમ સાથે રહી બેબસ અને લાચાર લોકોની ભૂખ મીટાવવા ની કોશિશ કરતા નજરે જોવા મળ્યા


વાત્સલ્ય ન્યૂઝ બનાસકાંઠા

 રિપોર્ટર :- બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..