Back

બનાસકાંઠાની સીટ ઉપર પરબત પેટેલે ભગવો લહેરાવ્યો....

જ્યારે લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

જેમાં બનાસકાંઠાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળને હરવ્યા હતા. અને પરબતભાઈ પટેલના  ખાતામાં કુલ ૬,૭૯,૧૦૮ મતો પડ્યા હતા. અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો.

બનાસકાંઠા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..