Back

ડીસા આમઆદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર...



બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેર માં પોસ્ટ ઓફિસ માં  છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલી લાલીયાવાડી ના કારણે ડીસા પોસ્ટ ઓફિસ ના કામથી આવતા લોકો પરેશાન તેમજ પોસ્ટ ઓફિસ માં સી સી ટી વી કેમેરા ના અભાવથી પોસ્ટ ઓફિસ ના કર્મચારીઓ મનફાવે તેમ વર્તન કરી રહ્યા છે તેથી આ બાબતે ડીસા આમઆદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેકટર ને આવેદન આપ્યું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી. જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, જગદીશભાઈ સોલંકી ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, રાહુલભાઈ વિનોદ ભાઈ જોશી,અશ્વિનભાઈ, કમલેશભાઈ તેમજ અન્ય આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા....

રિપોર્ટર. કમલેશ રાવળ. ડીસા

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..