Back

ડીસા ખાતે આજે આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.


ડીસા શહેર માં બનાસકાંઠા આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

બનાસકાંઠા જિલ્લાના વેપારી  મથક એવા ડીસા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી ની હાજરીમાં કરવામાં આવ્યું હતું  અને જે  આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ આ પ્રસંગે આમ આદમી પાર્ટી બનાસકાંઠા પ્રભારી રમેશભાઈ નાભાણી , બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ ,ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....


ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..