Back

અંબાજી નજીક થયેલા બસ અકસ્માતમાં ૨૧ના મૃત્યુ

બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી દાંતા વચ્ચે આવેલાં ત્રિશુલીયા ઘાટ પર વરસાદના કારણે બસના પૈડાં સ્લીપ થઈ જતાં અને ડ્રાઈવરે સ્ટિંયરીંગ પરથી કાબૂ ગુમાવતાં મોટી દુર્ઘટના સર્જાય છે. જેમાં 21 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 25થી વધુ ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં છે. 

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..