Back

ડીસા રાધનપુર હાઇવે પર ઓઇલ ભરેલ ટ્રક માં લાગી આગ..

બનાસકાંઠા...


બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સમય થી વાહનોમાં આગ  લાગવાની ઘટના માં દિન પ્રતિદિન વધાઓ થઈ રહ્યો છે ત્યારે ડીસા પાલનપુર હાઇવે પર ટ્રેઇલર માં લાગેલી આગની ઘટનાની બનાવની હજુ સહી સુકાની નથી ત્યારે આજ રોજ સવાર ના સમયે ડીસા રાધનપુર હાઇવે ઉપર બહુચર હોસ્પિટલ પાસે ઓઇલ ભરેલ ટ્રક જઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રક અચાનક સ્લીપ મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા દોડધામ મચીજવા પામી  આમ ટ્રક માં આગ લાગી હતી આગ લાગતા બાજુમાં પડી રહેલી 2 કાર માં પણ આગ લાગી .આમ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇવે બંધ કરી આગ ને કાબુ માં લેવાનો પ્રયાસ કર્યો હતો..

રિપોર્ટર .કમલેશ રાવળ ડીસા

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..