Back

ડીસા માં હિન્દૂ યુવતી ને મુસ્લિમ યુવક તરફ થી પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરવા અપાઈ ધમકી..

ડીસામાં હિન્દૂ યુવતી ને મુસ્લિમ યુવક તરફથી પ્રેમજાળમાં ફસાવી.ધર્મપરિવર્તન કરવા અપાઈ ધમકી.....લવ જેહાદ નો કિસ્સામાં પોલીસ તરફ શરૂ થઈ કાયદેસરની કાર્યવાહી..

 ડીસામાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો જેમાં ડીસાની એક કોલેજ કરતી હિન્દૂ સમાજની દીકરી ને હિન્દૂ યુવકનું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા નો કિસ્સામાં યુવતી કંટાળી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં ડીસા ગવાડી માં રહેતો મુસ્લિમ યુવક મુશર્રફ અહમદ પોતાની જાત છુપાવી આ હિન્દૂ યુવતીને પ્રેમમાં ફસાવી ડીસાના અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઈ જઈ શારીરિક શોષણ કરતો તેમજ હિન્દૂ યુવતીને ધમકી આપતો જો કોઈને કહીશ તો હું મરી જઈશ તારું નામ આપીશ તેમજ તારા તમામ ફોટો વાયરલ કરી દઈશ.. ડર અને સમાજમા ઈઝત ની બીક થી આ યુવતી સહન કરતી રહીં પણ ગતરોજ મળવા બોલાવ્યા પછી આ યુવતી સાથે મારઝૂડ કરતા પૂરો મામલો ડીસા ઉત્તર પોલીસ પાસે પોહચતા તપાસ કરતા મોટા ખુલાસા થયો કે આ યુવક હિન્દૂ નહિ પણ એક મુસ્લિમ છે તેમજ આના તરફ કેટલીય યુવતીઓને ફસાવી છે.તેમજ ફેસબુક પર ખોટું એકાઉન્ટ બનાવી બધા સાથે છેતરપિંડી કરતો હતો.આ તમામ વિગતો સામે આવતા ડીસા ઉત્તર પી.આઈ.સાહેબના આદેશ બાદ આ મુશર્રફ અહમદ પર આઈ.પી.સી.કલમ.496/376/તેમજ 67 એ મુજબ ગુનો નોંધી તપાસ ચાલુ કરેલ છે.ડીસામાં અવારનવાર મુસ્લિમ સમાજના અમુક બગડેલા યુવકો તરફ થી આવા કિસ્સા બનેલ છે.જેમાં ટિકટોક વિડિઓ બનાવવો.તો હવે જોવાનું રહ્યું આ ક્યારે રોકાશે ડીસા પોલીસ પોતાના તરફથી શાળા. કોલેજની બહાર વોચ ગોઠવી આવા લફરબાજ યુવકોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરે તો મહદઅંશે આવા કિસ્સામાં થોડો કાબુ આવી શકે છે.તેમજ જે હિન્દૂ યુવતીને ફસાવી જે લવ જેહાડનું નામ આપી ગુમરાહ કરે છે તેના વિશે યોગ્ય કાર્યવાહી કરે તો કેટલી દીકરી ને લવ જેહાદ ના પકરણમાંથી બહાર લાવી શકાય...આવા વિશે આજે ડીસાના હિન્દુત્વહદય નેતા તેમજ ધારાસભ્ય સક્ષિકાન્તભાઈ આજે પત્રકાર પરિષદ યોજી આ બનાવ ના બને એ માટે સૂચન કર્યું હતું....


ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..