Back

માલગઢ પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

માલગઢ પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી


26 મી જાન્યુઆરી ના દિવસે માલગઢ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો

ગામની વધુ ભણેલી દિકરી  સંગીતબેન દિનેશભાઈ સુદેશાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા યોજાયા 

આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ શ્રાવણ કુમાર ગીગાજી પરમાર વસંતભાઇ ટોક એ એમસી સભ્યો વાલીઓ બાળકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ધ્વજવંદન કરનાર દિકરી નું સરપંચ દ્વારા સર્ટીફીકેટ મોમેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

શાળા ના આચાર્ય દ્વારા કાયૅકમ ની આભાર વિધિ કરવામાં આવી હતી

આવેલ મહેમાનો સબદોથી સન્માન કરવામાં આવ્યું હતું

શાળાના શિક્ષક બીએલો જીતુભાઈ સૈની દ્વારા  કામગીરી સારી કરવા બદલ સરપંચ દ્વારા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..