Back

ડીસા એન.એસ.યુ.આઈ. દ્વારા ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમેંર્સ કોલેજ ની સુરક્ષા વધારવા માટે કોલેજ પ્રશાસન ને રજુવાત કરવા માં આવી

રિપોર્ટર કમલેશ રાવળ ડીસા

ડીસા એન.એસ.યુ.આઈ. દ્વારા ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમેંર્સ કોલેજ ની સુરક્ષા વધારવા માટે કોલેજ પ્રશાસન ને રજુવાત કરવા માં આવી તેમજ મંગ કરવા આવી કે સુરક્ષા માં પૂર્વ ભારતીય સેના ના જવાનોને નોકરી એ રાખવા માં આવે. 

તેમજ ડીસા એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજ ની વચ્ચે સૂચન પેટી મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી. જે સૂચન પેટી દર પંદર દિવસે વિદ્યાર્થી પ્રતિનિધિ ની હાજરી માં ખોલી સમસ્યાઓ નું નિવારણ લાવવા પણ રજુવાત કરવામાં આવી.

ડીસા કોલેજ નિયામકશ્રી તેમજ આચાર્યશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે ટુકજ સમય માં સુચન પેટી મુકવા માં આવશે અને વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ ની સમિતી માં NSUI ના બે વિદ્યાર્થી આગેવાનો ને સ્થાન પણ આપવામાં આવશે

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..