Back

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે 71 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે 71 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો                                     

  દેલમાલ ગામ ની પ્રાથમિક શાળા દ્વારા શાળામાં 26 જાન્યુઆરી 2020 નિમિત્તે નિર્મલ ગામની આંગણવાડી થી માંડીને એક થી આઠ નાના-નાના ભૂલકાઓ દ્વારા ગામમાં નારા સાથે રેલી નીકળી હતી અને નૃત્ય પ્રદર્શન કરી ગણતંત્ર દિવસના અવસરને શોભામાં વધારો કર્યો તથા ગામના અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા તેમજ ગામના વડીલો અને માનનીય સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો વધુમાં શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટણી તેમજ રમેશભાઈ પટેલ નવીનચંદ્ર જેથી તેમજ શિક્ષક સ્ટાફનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટો ફાળો આપેલ છે       

            

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..