Back

પાણી સંગ્રહ ની ખેડૂતની ઉમદા સમજણ શક્તિ.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ચિભડા ગામનાં ભીખાભાઈ રગનાથભાઇ પ્રજાપતિએ તેમનાં ખેતર માં ભરાયેલ બધું પાણી તેમની ઉમદા સમજણ શક્તિ થી તેમના જુના ખરાબ બોરમાં નાખી. પાણી ઊંચા લાવવા માટે ઉમદા કામ કરેલ છે..

અહેવાલ, કમલેશ રાવળ ડીસા...