Back

ધાખા ગામે આજે નમો દેવી નર્મદે નું મહાઉત્સવ આયોજન કરવામાં આવ્યું


 રિપોર્ટર કાળાભાઈ ચૌધરી


ધાનેરા તાલુકાના ધાખા ગામે આજે નમો દેવી નર્મદે  મહાઉત્સવ  ની ઉજવણી કરવામાં આવી હતી

નમો દેવી નર્મદે મહા ઉત્સવ નિમિત્તે   આજે ઘાખા ગામમાં નર્મદા દેવીના જળનો મહાપૂજન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું

તે નિમિત્તે વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અનેક પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા

ધાનેરા તાલુકાના તમામ આગેવાનો હાજર  રહ્યા હતા મોટી સંખ્યામાં  ગામ લોકો હાજર રહ્યા હતા

સુંદર મજાનું કાર્યક્રમ ધાખા ગામના સરપંચ શ્રી  સેધાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું