Back

ધાનેરા તાલુકાના સોતવાડા ગામની વિદ્યાર્થી પાટણ થી ગુમ થયેલ છે

 રિપોર્ટર (કાળાભાઈ ચૌધરી) (ધાનેરા)

 ચૌધરી વિક્રમભાઈ શંકરભાઈ ગામ સોતવાડા તાલુકો ધાનેરા જીલ્લો બનાસકાંઠા તેઓ પાટણ મુકામે ધોરણ 12 માં અભ્યાસ કરતા હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરતા હતા પાટણ મુકામે ગુમ થયેલ છે જો કોઈપણ ક્યાંય પણ આ ફોટા વાળી વ્યક્તિ જોવા મળે તો નીચેના કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી

  ચૌધરી વિક્રમભાઈ શંકરભાઈ ગુમ થયાના સમાચાર સાંભળીને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે અભ્યાસ અર્થે બહાર જતા વિદ્યાર્થીઓ માટે  ચર્ચાનો વિષય બની ગયો છે

ચૌધરી વિક્રમભાઈ શંકરભાઈગામ-સોતવાડા. તા-ધાનેરાધો-૧૨.વર્ષ-17

હાલનું સરનામું- ૫૮ દેવાંશી સોસાયટી શીતળા માતા શર્કલ રોડ પાટણ.

 Mo-9924077394 દેવકરણભાઈ

Mo-9428676970 શંકરભાઈ

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..