Back

ધાનેરાના ધારાસભ્ય દ્વારા કમોસમી વરસાદને લીધે થયેલ નુકશાન અંગે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)

ધાનેરાના ધારાસભ્યશ્રી  નથાભાઇ .અેચ.પટેલ દ્વારા  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી 

    ચાલુ વર્ષમાં કમોસમી વરસાદને લીધે ધાનેરા ને પાથાવાડા વિસ્તારમાં  ખેડૂતોને ભારે નુકસાન થવા પામેલ છે તો સરકાર શ્રી સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની માગણી કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ઉલ્લેખ કરવામાં આવેલ છે

ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી  પાકધિરણ લીધેલ ખેડૂતોને  પાક વીમા સર્વે કરાવીને પાક વીમાની સો ટકા રકમ ખેડૂતોને મળે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જ્યારે બીજી તરફ ચાલુ વર્ષમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

ત્યારે સરકાર શ્રી ની ખેડૂતના વીજબિલમાં માફી આપવાની પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે  ધારાસભ્ય શ્રી નાથાભાઈ અેચ.પટેલ દ્વારા  સતત ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હોય છે

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..