Back

આજણા પ્રીમિયર લીગ 22. 5. 2019 નો સ્કોરબોર્ડ જવા માટે લીંક ઉપર ક્લિક કરો

આજણા પ્રીમિયમ લિંગ  22 2019 ના ત્રણ મેચ યોજવામાં આવી હતી મુખ્ય આયોજન કરતા શ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા સુંદર આયોજન કરેલ છે

આજણા પ્રીમીયમ લિગ શ્રી કોટેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાનું આયોજન કરેલ છે તો દરેક ક્રિકેટ રસીયાઓને આ ક્રિકેટ જોવા માટે ભારે ભીડ જોવા મળે છે

પહેલી મેચ - ધાનેરા(m) Vs જીવાણા

જીવાણા નો 8 વિકેટ થી  વિજય

મેન ઓફ ધ મેચ ભરતભાઈ , 30 રન બનાવ્યા,

બીજી મેચ - ધાખા Vs રામપુરા

ધાખા નો  81 રન થી વિજય 

મેન ઓફ ધ મેચ નિકેશ ભાઈ, 26 રન બનાવ્યા, 2 વિકેટ ઝડપી

ત્રીજી મેચ- સોતવાડા (D) Vs ડુગડોલ

ડુગડોલ નો 53  રન થી વિજય 

મેન ઓફ ધ મેચ સુરેશભાઈ,  26 રન બનાવ્યા, 2  વિકેટ ઝડપી

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..