Back

ધાનેરા તાલુકાના અનેક ગામોમાં વરસો મુશળધાર વરસાદ ભારે પવન સાથે


ધાનેરા તાલુકાના અનેક ગામોમાં વરસ્યો મુશળધાર ભારે વરસાદ અને ભારે પવન સાથે વરસાદ  વરસ્યો


ધાનેરા તાલુકાના ધાખા ગામ ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડુતોના ઉભા પાક બાજરી જુવાર અને પાકો જમીનદોસ્ત કરી નાખ્યા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે


 ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા ત્યારે બીજી બાજુ અનેક જગ્યાએ પાણી ભરાયાલા જોવા મળ્યા હતા


 ખેડૂતો અને લોકોમાં ભારે ભયનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે


 જ્યારે એક બાજુ ચોમાસુ સીઝન લેવાના મગફળી બાજરી જવાર અનેક પ્રકારના  પાકો પાકીને તૈયાર થઇ ચૂક્યા છે ત્યારે એક બાજુ  ભગવાન ના કાળા કેરથી લોકો ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે


 રિપોર્ટર  (કાળાભાઈ ચૌધરી)