Back

ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ ઉપર હુમલાની ઘટના સામે આવી

   રિપોર્ટર.કાળાભાઈ ચૌધરી


                           ધાનેરા તાલુકા ની આલવાડા ગામ ની ઘટનાસામાન્ય બોલાચાલી માં ડેપ્યુટી સરપચ પર થયો હુમલો


માથા ના ભાગે ઇજા થતાં ધાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા


ગામ ના જ માણસ દ્રારા આલવાડા ગામ ના ડેપ્યુટી સરપચ પર હુમલો થયા ની વિગત આવી સામે


આલવાડા ગામ ના  ડેપ્યુટી સરપચ સોમાભાઈ માળી  પર થયો હુમલો


ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરી