Back

ધાનેરા ખાતે આજે રોજ સત્યમ કેડીટ કો.આે.સો.મં.લી ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો

 રીપોર્ટર( કાળાભાઈ ચૌધરી) (મો. 9898771850)

        આજ રોજ ધાનેરા ખાતે સત્યમ ક્રેડિટ કો.આે.સો.મં.લી  શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું 

 સત્યમ ક્રેડિટ.કો.આે.સો.મં.લી.સંચાલક શ્રી ડો .પિયુષ ભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને વીરમા ભાઈ મોહનભાઈ ચૌધરી આમંત્રણ આપવામાં

 જેમા ઉદ્ઘાટન ના મુખ્ય મહેમાન તરીકે  (જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ ચૌધરી) (ધાનેરાના ધારાસભ્ય શ્રી નાથાભાઈ.અચે. પટેલ ) (ધાનેરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જોઇતાભાઇ. કે. પટેલ ) (ધાનેરા તાલુકા પ્રમુખ જગદીશભાઈ પટેલ )(માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન દેવાભાઈ.સી. પટેલ) ઇશ્વરભાઇ પટેલ અને અણદાભાઇ પટેલ અને આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી ની ઉદ્ઘાટનની શોભા વધારી હતી 

             સત્યમ ક્રેડિટ.કો.આે.સો.મં.લી. વાસ્તલ્ય ન્યુઝ ધાનેરા તરફ થી ઉચ્ચતર પ્રગતિ કરે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું વાસ્તલ્ય  ન્યુઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..