Back

ધાનેરા ખાતે સૌ પ્રથમવાર કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)

         ધાનેરા ખાતે સૌપ્રથમવાર કબડી ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું આયોજક મિત્રો સુંદર મજાનું આયોજન કર્યું હતું

     કબડી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ના મુખ્ય મહેમાન(ધાનેરાના ધારાસભ્ય શ્રી નાથાભાઈ અચે પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું(ઘાનેરા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ )( જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સુરેશભાઈ ચૌધરી) ટુર્નામેન્ટના સ્પોન્સર( ડો. પિયુષ ભાઈ. ચૌધરી) (રાજનભાઈ ચૌધરી)( વી.કે. કાગ)( કાળુભાઈ પટેલ)( નરસીભાઇ ચૌધરી)( દિનેશભાઈ ચૌધરી )(હેમરાજભાઈ ચૌધરી)( હિંમતભાઈ ચૌધરી)(  પ્રદીપભાઈ ચૌધરી) સમગ્ર આયોજન મિત્રો હાજર રહીને સુંદર મજાનું આયોજન કર્યું હતું 

            ત્યારે બીજી બાજુ ઇન્ટરનેટના જમાનામાં  લોકો મોબાઈલ નો સતત ઉપયોગ કરતાં જોવા મળતા હોય છે ત્યારે બીજી બાજુ આ કબડી  ટુર્નામેન્ટ નું આયોજન થયું સમગ્ર યુવાન વર્ગ માં ભારે ઉત્સાહ સાથે  કબડ્ડી ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો

     ધાનેરાના આજુબાજુના મોટી સંખ્યામાં લોકો કબડ્ડી ટુર્નામેન્ટ મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા કબડી ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમો ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપીને જમવાની કરવામાં આવ્યું હતું

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..