Back

ધાનેરામાં યુવા દંપતી એ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું કર્યો દેહદાન નો સંકલ્પ કર્યો હતો

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)


ધાનેરામાં યુવા દંપતી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું   એ કર્યો દેહદાન નો સંકલ્પ કર્યો હતો


સમગ્ર ભારતભરમાં જ્યારે ઘણા બધા લોકો કિડની, હૃદય, લીવર, સ્વાદુપિંડ વગેરે અંગોની કાર્યદક્ષતા ગુમાવાથી પોતે અને તેમનો પરિવાર પારાવાર મુશ્કેલી ભોગવતો હોય છે


કારણ કે ભારતમાં અંગદાન, દેહદાનનું પ્રમાણ માત્ર 29,41,000 વ્યક્તિ એ માત્ર 1 જ છે.


આવા સમયે ધાનેરાના યુવા_દંપતી રાજપૂત જશોદાકંવર મનોહરસિંહએ બને એકસાથે  આજે મંગળવારે આંતરરાષ્ટ્રીય GivingTuesdayIndia અભિયાન અંતર્ગત દેહદાનનો સંકલ્પ કર્યો.


આ સમયે તેમના માતાશ્રી સુંદરકંવર તેમની પુત્રી પ્રિયાંશીકંવર ઉપસ્થિત રહ્યા.


શ્રી મનોહરસિંહ અને જશોદાકંવરે  તેમનું દેહદાનનું ફોર્મ માનવ_સેવા_સંગઠન ની ઓફીસ પર જમા કરાવ્યું. 


આપ પણ જો મૃત્યુબાદ કોઈના શરીરમાં જીવતા રહેવા માંગતા હોવ તો દેહદાન, અંગદાન કે નેત્રદાન કરો વધુ માહિતી માટે સંસ્થા નો સંપર્ક કરવો.