Back

ધાનેરા તાલુકાના થાવર મુકામે UPL Limited & ADVNTA કંપની એ મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

(રિપોર્ટર   કાળાભાઈ ચૌધરી)

 ધાનેરા તાલુકાના થાવર મુકામે   UPL Limited  & ADVNTA કંપની એ મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તે માં ADVNTA કંપની દ્વારા વિવિધ પ્રકારના ધાસ ચારો અને રાયડાની ખાસિયત વિશે માહિતી આપી હતી રાયડો ADV 414 અને  શિયાળુ ધાસ ચારા વિશે મખ્ખન ગાસ  ની માહતી આપી હતી      

ધાનેરા તાલુકાના ખેડૂતોની અને આગેવાનો પણ હાજર સભામાં જોવા મળ્યા હતા ભાવેશ પટેલ  , માવજી પટેલ ઢ્રરા ખેડુત મિત્રો વધૂ ઉત્પાદન લેવાની વાત કરી હતી  અને ધાનેરા ગણેશ એગો સેન્ટર, નીલાભાઈ પટેલ પણ હાજર રયા હતા

અને તેમને પણ એડવાંન્ટા ની પોડેકટ વિશે વાત કરી હતી ખેડુત ને વિશ્વાસ આપ્યો હતો 

   એડવાંન્ટા કંપની ઢ્રરા ડૌ નું આયોજન કયું હતું તેમા ખેડુત મિત્રો ને   ખેતર માં કામ આવે તેવા ઈનામ રાખયો  હતા તે થી ખેડુતો પણ ખુશ હતા

   આ મીટીંગ નું MDO મુકેશભાઈ ચૌધરી અને મગાભાઈ ઢ્રરા આયોજન કરવામાં આવ્યું હતું 

   ખેડુત મિત્રો પણ આ વાત સાથે સંમત થયા હતા 

  સાથે ADV 414 રાયડા નું  વાવેતર કરીને વધું ઉત્પાદન લેવા ની ખાતરી આપી હતી

   વધું માહિતી માટે કોન્ટેક્ટ કરો મો=9898634442

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..