Back

થરા મર્કેડયાર્ડના ચેરમેન પદે અણદાભાઈ પટેલની વરણી કરવામા આવી

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

               બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં ચેરમનની ચુંટણીમા અણદાભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી. માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનપદે ભૂપતાજી ઠાકોરની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

             થરા માર્કેટયાર્ડમાં ચેરમેનની ચુંટણી યોજાઇ હતી. જેમાં સતત પાંચમી વાર ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ છે. માર્કેટયાર્ડના ચેરમેન તરીકે અણદાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે ભૂપતાજી ઠાકોરની વરણી કરાઇ છે

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..