Back

ઉમ્બરી પાસે બનાસ નદીમા અજાણ્યા યુવકની લાશ મળી

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

      કાંકરેજ તાલુકાના ઉંબરી પાસે બનાસ નદીના પુલ નીચે અજાણ્યા યુવકની લાશ મળી .

         આજે બપોરના સમયે બનાસ નદીના પુલ નીચે કોઈક અજાણ્યા યુવકની લાશ મળી .

     પ્રાથમિક રીતે જોતા  યુવકની લાશ બે દિવસ પહેલાંની લાગતી હતી .તેમજ લાશ કોહવાયેલી હાલતમા હતી આથી ઓળખાણ પણ થઈ શકે તેમ નથી .