Back

બનાસકાંઠા જિલ્લાના ડીસા નદી પર ટ્રેકટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

*** રીપોર્ટર વિરમ વાઘેલા ***


ડીસા મા ટ્રેકટર અને ટ્રક વચ્ચે ભયંકર

અકસ્માત ની ઘટના સામે આવી છે  


ડીસા ના બનાસ પુલ પર અકસ્માત સર્જાયો ટ્રેકટર આખું ઉધુ  થઈ ને તુટી 

ગયુ હતુ અકસ્માત માં ટ્રેકટર ચાલક અને અન્ય 1વ્યકિતનુ ઘટના સ્થળેજ

કરુણ મોત નીપજતા ચકચાર મચી ગઇ છે આ તરફ અન્ય 3 ઈજાગ્રસ્તોને

તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાબનાસકાંઠા જિલ્લાના ડીસા મા આજે બનાસ નંદીના પુલ પર અકસ્માત સર્જાયો જેમાં ટેકટર અને ટ્રક વચ્ચે

સર્જાયેલ ભયાનક અકસ્માત માં ટ્રેકટર ચાલક જીવાભાઈ દેવાભાઈ રબારી અને કાંતિલાલ ઉકાજી  માળી બંને

રહે માલગઢ ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થતાં ચકચાર મચી ગ ઈ છે ઘટના ને લઈ વાહન ચાલકો સહિત લોકો ના ટોળા એકઠા થઈ જતાં

3 કિલોમીટર સુધી લાંબી વાહનો ની લાઈનો લાગી હતી આ તરફ પોલીસે

તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૂતક ની

લાશને પોસ્ટમોર્ટમ અગે મોકલી આપી 

ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..