Back

વાવ અને થરાદ હાઈવે પર અકસ્માત સર્જાયો બાઈક અને ટ્રક વચ્ચે

રીપોર્ટર

 વિરમ વાઘેલા

વાવ અને થરાદ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઈક ચાલક નુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ અને એક ને

હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડવામાં આવ્યા છે

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..