Back

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રવિ ગામે દલિત યુવક પીંટુ ભાઈ કેવાભાઈ નુ મડર

આજે તારીખ 17/ 7/ 2020 ના રોજ ધાનેરા તાલુકા નું રવિ ગામે રાત્રે ૧૦ વાગે ગલચર પિંટુભાઈ કેવાભાઈ ને ઘરે આવીને બ્રાહ્મણો ઉપાડીને લઇ ગયા હતા  ૬ જેટલા બ્રાહ્મણોએ સાથે મળીને આપણા દલિત ભાઈનું ક્રૂરતાપૂર્વક મડર કરી નાખેલ છે અને નગ્ન અવસ્થામાં કરી લિંગ પણ કાપી નાખેલ છે એક યુવાન દલિતને મોતને ઘાટ ઉતારી નગ્ન અવસ્થામાં ગામના ચોક વચ્ચે મૃતદેહને ફેકીને આરોપીઓ ફરાર થઈ ગયેલ છે તો સમગ્ર ગુજરાતને આવાહન છે.  જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય અને પેનલ પીએમ રિપોર્ટ નહીં થાય ત્યાં સુધી અમે બોડીને સ્વીકારીશું નહીં

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..