Back

બહુચરાજી મા ચોર ટોળકી થઈ સક્રિય

મહેસાણા જીલ્લા ના 


બહુચરાજી માં ચોર ટોળકી થઈ સક્રિય.


બહુચરાજી ગત મોડી રાત ની ઘટના.


સ્ટેશન ચોક માં પંડ્યાજી કોમ્પકેક્ષ માં ATM સિક્યુરિટી નો મોબાઈલ ચોરી ટોળકી ફરાર.


બાઈક માં આવેલ 3 ચોર સિક્યુરિટી નો મોબાઈલ ઝુંટવી થયા ફરાર.


મોબાઈલ ચોરી CCTVકેમેરા માં થઈ કેદ.

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..