સુઈગામ તાલુકા ના બેણપ ગામમાં કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા
રીપોર્ટર વિરમ વાઘેલા
સુઇગામ તાલુકાના બેણપ ગામમાં કોરોના સેમ્પલ લેવામાં આવ્યા આજે
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી નો વ્યાપ વધી રહ્યો છે તેની સાથે સાથે આપણા
દેશમાં પણ દિવસે દિવસે વધી રહ્યા છે તેને કંટ્રોલ કરવા માટે સરકાર શ્રી ના
આદેશ અનુસાર આજરોજ બેણપ ગામમાં આવ્યા જેમાં વિતરકો કોરોના
સેમ્પલ લેવાયા તેમજ ડોક્ટર જનકસિંહ તેમજ તેમનો સ્ટાફ હાજર રહી
અને આજે સંપૂર્ણ રીતે કાર્ય પુરણ કરયો હતો



